Angaliyat Sahitya Akademi Award Winner Uttam Gujarati Novel -2022 By Joseph Macwan

Angaliyat Sahitya Akademi Award Winner Uttam Gujarati Novel -2022 By Joseph Macwan

Spread the love

Angaliyat Sahitya Akademi Award Winner Uttam Gujarati Novel -2022 By Joseph Macwan
Price: ₹280.00
(as of Mar 17, 2026 23:43:56 UTC – Details)


આંગળીયાત: સાહિત્ય અકાદમી, દિલ્હી દ્વારા પુરસ્કૃત શ્રેષ્ઠ નવલકથા જોસેફ મૅકવાન ,ગુજરાતી નવલકથાનાં ઇતિહાસમાં ‘આંગળિયાત’ નવલકથાથી જોસેફ મેકવાન સૌ પ્રથમ દલિત અને ઉપેક્ષિત સમાજની વ્યથાને લઈને આવે છે. ઈ.સ.૧૯૮૬માં પ્રગટ ‘આંગળિયાત’ નવલકથા ગુજરાતી નવલકથાનું રળિયાત પ્રકરણ બની રહી છે. પ્રાદેશિક અને રાષ્ટ્રીય સ્તરે ગુજરાતી નવલકથાનું નામ ઉજ્જવળ બનાવનાર આ કૃતિમાં તેની કલાત્મકતા સ્વયંસિદ્ધ બની છે. પ્રસ્તુત શોધપત્રમાં ‘આંગળિયાત’ નવલકથામાં વ્યક્ત દલિત અને ઉપેક્ષિત સમાજની સંવેદના વિશે વિચાર-વિમર્શ કરવાનો ઉપક્રમ છે. સ્વતંત્રતા પછી ગુજરાતી સાહિત્યમાં ‘આધુનિકતા’ નામે નવું વલણ જન્મ્યું અને ખૂબ ઝડપથી પ્રભાવી બન્યું. કવિતા, વાર્તા, નાટક, નવલકથા જેવાં પ્રમુખ સ્વરૂપોમાં ગુજરાતી સર્જકોએ આધુનિક અભિગમ સાથે ખેડાણ કર્યું, જેના પરિપાકરૂપે ગુજરાતી સાહિત્યમાં કેટલીક મહત્વપૂર્ણ ‘આધુનિક’ કૃતિઓ ઉપલબ્ધ બની, પરંતુ ઈ.સ.૧૯૭૫-૮૦નાં સમયગાળાથી ગુજરાતી સાહિત્યનુ વળું બદલાવા લાગ્યું. અને ‘આધુનિકતા’નો મોહ છોડીને ગુજરાતી સર્જકો પુનઃ પરમ્પરા અને પ્રયોગશીલ અભિગમ સાથે સાહિત્ય સર્જન પ્રતિ અભિમુખ બને છે. આ ગાળામાં જ ગુજરાતી સાહિત્યનાં અન્ય સ્વરૂપોની જેમ નવલકથા સ્વરૂપમાં પણ ગ્રામજીવન અને દલિત સમાજને કેન્દ્રમાં રાખતી કૃતિઓનું સર્જન થવા લાગે છે. ‘આંગળિયાત’ એ અભિગમ સાથે પ્રગટ થયેલી ગુજરાતી ભાષાની મહત્વપૂર્ણ નવલકથા છે.
ASIN ‏ : ‎ B0CF5NQC73
Publisher ‏ : ‎ GUJARATI BOOKS
Publication date ‏ : ‎ 24 December 2022
Language ‏ : ‎ Gujarati
Print length ‏ : ‎ 202 pages
Country of Origin ‏ : ‎ India
Best Sellers Rank: #80,870 in Books (See Top 100 in Books) #2,538 in Classic Fiction (Books)

Add a review

Your email address will not be published. Required fields are marked *